Home Education/Career Pm Internship Scheme Application Process Has Started Know Last Date To Apply

PM INTERNSHIP SCHEME માટે શઈ થઈ ગઈ છે અરજીની પ્રક્રિયા : જાણી લો તેની બધી માહિતી

PM INTERNSHIP SCHEME માટે શઈ થઈ ગઈ છે અરજીની પ્રક્રિયા
Published by: Offbeat Team
| Last Updated: Feb 22, 2025, 06:30 AM IST

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS)ના બીજા રાઉન્ડ માટે અરજી પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત 1 લાખથી વધુ યુવાઓને દેશના 730થી વધુ જિલ્લામાં મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપવામાં આવશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે એક અખબારી યાદીમાં આ માહિતી આપી.

આ યુવાનોને મળશે તક
આ યોજના હેઠળ, 21થી 24 વર્ષની વયના યુવાનોને તક આપવામાં આવશે, જેઓ કોઈ ફૂલ ટાઈમ એકેડિમ પ્રોગ્રામ અથવા નોકરી નથી કરતાં. આ યોજના દ્વારા યુવાનોને તેમની કારકિર્દી શરૂ કરવાની મોટી તક મળે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024-25માં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ બેરોજગાર યુવાનોની કરિયરમાં દિશા આપવાનો અને તેમને રોજગારની યોગ્ય તક આપવાનો છે. સરકારની આ યોજનાનો લાભ દેશના 1 કરોડથી વધુ યુવાનોને મળશે. આ પ્રોજેક્ટ પર 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

કેવી રીતે અરજી કરવી?
યોજના માટે અરજી કરવા માટે, પહેલા વેબસાઇટ pminternship.mca.gov.in પર જાઓ અને તમારી પ્રોફાઇલ બનાવો. આ પછી, વિવિધ ક્ષેત્રોની કંપનીઓમાં ઈન્ટર્નશિપ માટે અરજી કરો. તમે આ માટે 12 માર્ચ, 2025 સુધી અરજી કરી શકો છો. આ યોજના હેઠળ ઉમેદવારો ત્રણ ઇન્ટર્નશિપ કાર્યક્રમો માટે અરજી કરી શકે છે.

તમને દર મહિને આટલા રૂપિયા મળશે.

તમને 12 મહિના માટે ઇન્ટર્નશિપ કરવાની તક મળશે અને આ દરમિયાન તમને દર મહિને 5000 રૂપિયા પણ મળશે. એટલું જ નહીં, ઈન્ટર્નશિપ પૂરી થયા બાદ તમને 6,000 રૂપિયાની એક રકમ પણ મળશે. ઈન્ટર્નશિપ 2 ડિસેમ્બરથી શરૂ થશે.

ઈન્ટર્ન્સને પણ વીમા કવરેજનો લાભ મળે છે
આ યોજના હેઠળ ઈન્ટર્નને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ મળશે. આ ઉપરાંત કંપની દ્વારા અલગ એક્સિડેન્ટવીમો પણ આપવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’: રેલવેમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી!

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી: નહીં પડે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાની જરૂર, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે SATHEE App

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?: આખરે શું હોય છે પિંક, બ્લૂ, ગોલ્ડ, વ્હાઇટ અને ગ્રે કોલર જોબ્સ?

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક: 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!: UPSC CMSની અરજી પ્રક્રિયા શરૂ, જાણો પરિક્ષા અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી: જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર: હવે 15,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આજથી પ્રેફરન્સ વિન્ડો શરૂ; જાણો કઈ રીતે કરવી અરજી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક': સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક'

IAS, IPS, IFS કે IRS: જાણો કોનો દબદબો છે સૌથી વધુ અને કોને મળે છે સૌથી વધુ સેલરી

IAS, IPS, IFS કે IRS

ભારતના 5 સૌથી મજબૂત કરિયર: જેમાં મળશે સમાજમાં ભરપૂર સન્માન અને 'રૂપિયાનો ઢગલો' અલગ!

ભારતના 5 સૌથી મજબૂત કરિયર

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર: અનુજ અગ્નિહોત્રી બન્યા ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!: NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!

Railway Recruitment 2026: રેલવેમાં 22,000થી વધુ જગ્યા પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Railway Recruitment 2026

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય: એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું": NCERT ના નવા અભ્યાસક્રમ પર CJIનો આકરો પ્રહાર

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું"

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?: જાણો આ હાઇ પેઈંગ જોબ માટેની સંપૂર્ણ પ્રોસેસ

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?: જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?