Home Religion Keep This Things In Wallet To Get Good Results

ધનવર્ષા અને ગુડલકની ટિપ્સ : પર્સમાં રાખો બસ આટલી વસ્તુઓ અને પછી જુઓ ચમત્કાર

ધનવર્ષા અને ગુડલકની ટિપ્સ
Published by: OBS Bureau
| Last Updated: Jan 02, 2025, 11:35 AM IST

વૃષભ અને તુલા (શુક્રની રાશિ)
સફેદ કાગળમાં હનુમાનજીની મૂર્તિમાંથી સિંદૂર લાવીને તેના પર ઓમ દોરીને રાખવો જોઈએ.

મિથુન અને કન્યા (બુધની રાશિ)
બુધ ગ્રહના પ્રભાવને મજબૂત કરવા માટે લીલા રંગના કપડાં પહેરો, કારણ કે લીલો રંગ બુધ સાથે સંકળાયેલો છે. બેગમાં હનુમાનજીના લગાવેલા સિંદૂરથી બનાવેલ સ્વસ્તિક પણ રાખો

વૃશ્ચિક અને મેષ (મંગળની રાશિ)
આ રાશિના લોકો માટે તાંબુ ખાસ હોય છે. તાંબાનો ચોરસ ટુકડો પર્સ કે વોલેટમાં રાખવો શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઊર્જા અને આત્મવિશ્વાસ મળે છે.

કર્ક (ચંદ્રની રાશિ)
લાલ દોરાને સફેદ કપડાની આસપાસ નવ વખત વીંટાળીને પર્સમાં રાખો.ચંદ્રની સકારાત્મક ઉર્જા વધારવા માટે કરવામાં આવે છે આ ઉપાય.

મીન અને ધન રાશિ (ગુરુની રાશિ)
પીળા રંગના કપડાંનો ઉપયોગ ગુરુ ગ્રહની અસરને સુધારવા માટે કરવામાં આવે છે, કારણ કે પીળો રંગ ગુરુ સાથે સંકળાયેલો છે. પીળા કપડામાં કેસર અને મસૂરની દાળ બાંધવાથી જીવનના દરેક પાસામાં જ્ઞાન, સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન આવે છે.

મકર અને કુંભ (શનિની રાશિ)
આછા વાદળી કપડામાં ચંદન અથવા પાવડરનો ટુકડો રાખો. આછા વાદળી કાપડ અને ચંદનનો ઉપયોગ શનિ ગ્રહની ઊર્જાને સંતુલિત કરવા માટે થાય છે.

સિંહ (સૂર્યની રાશિ)
સોનેરી રંગના કપડાં સિંહ રાશિ માટે શુભ છે, કારણ કે તે સૂર્યની ઊર્જાને આકર્ષે છે.


(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?: શું ખરેખર આની પાછળ કોઈ સચોટ કારણ છેકે, ખાલી એમ જ બદનામ છે કાળી બિલાડી?

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!: આ 5 રાશિવાળા ધડાધડ છાપશે નોટો! મળશે અણધાર્યું સક્સેસ, લવ અને મની!

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!: વૈભવ લક્ષ્મી રાજયોગથી આ ત્રણ રાશિવાળા જીવશે રાજસી જીવન! મળશે અપાર ધન-વૈભવ અને સફળતા!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!: આ 4 રાશિવાળાના ખુલશે નસીબના બારણા! મળશે બિઝનેસ, જોબ અને લવ લાઇફમાં બમ્પર લાભ

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર: શુક્રના મેષમાં ગોચરથી ટૂંક જ સમયમાં આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે જોરદાર જમાવટ

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર