Home Religion Horoscope February 4 2026 Astrology Predictions For All Zodiac Signs

ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? : 4 ફેબ્રુઆરી, 2026 બુધવારના દિવસે જાણો શું કહે છે તમારા સિતારા!

ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો?
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 01:15 AM IST

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026નો દિવસ તમામ 12 રાશિઓ માટે ખાસ રહેવાનો છે. ગ્રહોની બદલાતી સ્થિતિ કેટલાક માટે ધનલાભના યોગ બનાવશે તો કેટલાકને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ચાલો જાણીએ આવતીકાલનું તમારું રાશિફળ.

મેષ રાશિ (Aries) આજનો દિવસ મિત્રો અને સંબંધીઓ સાથે આનંદમય પસાર થશે. પરોપકારના કાર્યોમાં તમારી રૂચિ વધશે. તમારી પ્રગતિ જોઈને શત્રુઓ ઈર્ષ્યા કરી શકે છે, પરંતુ તમારો મધુર વ્યવહાર તેમને શાંત પાડી દેશે. સાંજનો સમય બાળકો સાથે વીતશે. પ્રેમ સંબંધોમાં સુમેળ જળવાઈ રહેશે.

શુભ અંક: 9 શુભ રંગ: લાલ ઉપાય: ગણેશજીને દૂર્વા (ઘાસ) અર્પણ કરો.

વૃષભ રાશિ (Taurus) પારિવારિક તણાવને દૂર કરવા માટે કોઈ વડીલની સલાહ લેવી. સંપત્તિને લગતો કોઈ વિવાદ ઉકેલાઈ શકે છે. વાહન ચલાવતી વખતે અથવા કાર્ય કરતી વખતે સાવચેતી રાખવી, ઈજા થવાની સંભાવના છે. સાંજે મહેમાનોના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

શુભ અંક: 6 શુભ રંગ: સફેદ ઉપાય: નાની કન્યાઓને મિશ્રી અથવા સફેદ મીઠાઈ ખવડાવો.

મિથુન રાશિ (Gemini) આજે તમને કોઈ અણધાર્યો લાભ અથવા કિંમતી સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. સાસરી પક્ષ તરફથી માન-સન્માન મળશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. ઝડપી વાહન ચલાવવાનું ટાળવું. કોઈ પ્રિયજન સાથે મુલાકાત તમારા મનોબળને વધારશે.

શુભ અંક: 5 શુભ રંગ: લીલો ઉપાય: "ॐ બું બુધાય નમઃ" મંત્રનો જાપ કરો.

કર્ક રાશિ (Cancer) વિચાર્યા વગર કોઈને સલાહ ન આપવી, અન્યથા ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ છે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. પરિવાર માટે ખરીદી કરી શકો છો.

શુભ અંક: 2 શુભ રંગ: સિલ્વર/સફેદ ઉપાય: ગાયને લીલો ચારો ખવડાવો.

સિંહ રાશિ (Leo) સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. પેટ અથવા માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે, ખાનપાનનું ધ્યાન રાખવું. સંતાન પ્રત્યેની તમારી જવાબદારીઓ પૂરી કરશો. કોઈ માંગલિક ઉત્સવમાં સામેલ થવાનો અવસર મળશે.

શુભ અંક: 1 શુભ રંગ: કેસરિયો ઉપાય: પક્ષીઓને દાણા નાખો.

કન્યા રાશિ (Virgo) આજે દરેક કાર્ય પૂરી લગનથી કરવું, અન્યથા કામ અટકી શકે છે. બીજાની મદદ કરતા પહેલા તમારા અધૂરા કાર્યો પૂરા કરવા. જીવનસાથી અને બાળકો તરફથી સુખદ સમાચાર મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે.

શુભ અંક: 7 શુભ રંગ: આછો લીલો ઉપાય: ગણેશ ચાલીસાનો પાઠ કરો.

તુલા રાશિ (Libra) કારોબારમાં લાભ અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી. વૈવાહિક જીવનમાં તાલમેલ રહેશે, જોકે પરિવારના કોઈ સભ્ય સાથે મનમુટાવ થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત શક્ય છે.

શુભ અંક: 8 શુભ રંગ: ગુલાબી ઉપાય: મંદિરમાં કપૂરનું દાન કરો.

વૃશ્ચિક રાશિ (Scorpio) આર્થિક સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો સફળ થશે. સાંજે જીવનસાથી સાથે નોકઝોક થઈ શકે છે, સંયમ રાખવો. ઉધાર આપવાનું ટાળવું, પૈસા ફસાઈ શકે છે. માંગલિક કાર્યો પર ધન ખર્ચ થવાના યોગ છે.

શુભ અંક: 3 શુભ રંગ: મરૂન ઉપાય: હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.

ધન રાશિ (Sagittarius) સાંસારિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. રોકાણ કરતા પહેલા પિતા અથવા ભાઈઓની સલાહ અવશ્ય લેવી. નોકરી કરતા લોકોને પદોન્નતિ અથવા નવા અવસર મળી શકે છે. શોપિંગ પર જવાનો પ્લાન બની શકે છે.

શુભ અંક: 4 શુભ રંગ: પીળો उपાય: કપાળ પર કેસરનું તિલક લગાવો.

મકર રાશિ (Capricorn) માતા-પિતાનો સહયોગ મળશે અને સંતાન પક્ષ તરફથી ખુશી મળશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. બિઝનેસમાં બદલાવની યોજના લાભદાયક રહેશે. પ્રોપર્ટીની ડીલમાં મોટો નફો થઈ શકે છે. સાંજે કોઈ તીર્થયાત્રાનો વિચાર બની શકે છે.

શુભ અંક: 10 શુભ રંગ: વાદળી ઉપાય: કીડીઓને લોટ નાખો.

કુંભ રાશિ (Aquarius) જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. સંપત્તિના લેણદેણમાં કાગળોની સારી રીતે તપાસ કરી લેવી. ભાઈઓ સાથે ચાલી રહેલો વિવાદ ઉકેલાઈ જશે. સામાજિક કાર્યક્રમોમાં તમારી સક્રિયતા વધશે.

શુભ અંક: 11 શુભ રંગ: ઘેરો વાદળી ઉપાય: ભગવાન શિવનો જલાભિષેક કરો.

મીન રાશિ (Pisces) સાંજે કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા લોકોને મોટી ડીલ મળી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાની ભણતર પર ધ્યાન આપવું. લવ લાઇફમાં લગ્નની વાત આગળ વધી શકે છે. આજે તમને મનપસંદ ભોજનનો આનંદ મળશે.

શુભ અંક: 12 શુભ રંગ: સુનેહરી/પીળો ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા