Home Religion Budh Gochar 2025 These 4 Zodiac Signs Will Get Lottery

Budh Gochar 2025 : આ 4 રાશિવાળાને લાગશે લોટરી, થશે પૈસા-પ્રતિષ્ઠા-પ્રમોશનનો વરસાદ!

Budh Gochar 2025
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 09:32 AM IST

Budh Gochar 2025: ગ્રહોનો રાજકુમાર બુધ 6 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 8:34 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર ચાર રાશિઓ માટે અત્યંત શુભ અને ધનલાભકારી સાબિત થશે. આ ચાર રાશિવાળા લોકોનું ભાગ્ય ચમકશે, નોકરી-ધંધામાં અચાનક મોટો લાભ થશે અને બેંક બેલેન્સમાં ઝડપી વૃદ્ધિ થશે. જુઓ કઈ છે તે ભાગ્યશાળી 4 રાશિઓ અને તે શું-શું મળવશે.

મિથુન રાશિ

મોટો બિઝનેસ ડીલ, વિદેશ પ્રવાસ, પરિવારનો પૂરો સાથ

નાણાકીય સ્થિતિમાં ધરખમ સુધારો, અચાનક ધનલાભના યોગ

કન્યા રાશિ

નોકરીમાં પ્રમોશન કે બોનસ, નવો બિઝનેસ શરૂ કરવાનો શુભ સમય

કોર્ટ-કેસમાં રાહત, બચત વધશે, નાણાં જામવાના પ્રબળ યોગ

મકર રાશિ

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા, જૂની લોન-કરજમાંથી મુક્તિ

નવા મિત્રો, વ્યવસાયમાં બમ્પર નફો, કારકિર્દીમાં મોટી છલાંગ

કુંભ રાશિ

નવી નોકરી કે પ્રમોશનની પ્રબળ શક્યતા, વ્યવસાયમાં સારી આવક

સમાજમાં પ્રતિષ્ઠા વધશે, દરેક કામમાં અડચણો દૂર થશે

જો તમારી રાશિ આ ચારમાંથી એક છે તો 6 ડિસેમ્બર પછીના દિવસો તમારા માટે સોનેરી તકો લઈને આવવાના છે. બુધ દેવ તમને સફળતા, સમૃદ્ધિ અને ખુશહાલીના આશીર્વાદ આપશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now