દૈનિક જન્માક્ષરના માધ્યમતી તમામ લોકો પોતાના સંપુર્ણ દિવસની મુખ્ય ઘટનાઓનો અંદાજો લગાવી શકે છે, સાથે આ અંદાજના આધારે તમારા દિવસને સારો બનાવવાનો પ્રયત્ન પણ કરી શકે છે, આજે તારીખ 29 ડિસેમ્બરને રવિવારના રોજ જાણો કેવો રહેશે તમારો દિવસ અને સાથે જ દિવસને સારો બનાવવા માટે તમે ક્યાં ઉપાયોને ઉપયોગમાં લઈ શકો છે, તમામ રાશિઓને અનુરૂપ ફાયદાકારક સાબિત થાય.
મેષ
આ રાશિના જાતકોના સંતાનોના સુખમાં વધારો થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓમાં વધારો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સારા પરિણામો માટે સવારે બીજ સુર્યના મંત્રનો જાપ કરો અને સૂર્યને જળ અર્પિત કરો.
વૃષભ
આ રાશિના જાતકોની વ્યવસાયિક યોજનાઓ પુર્ણ થશે. માનસિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ રહેશે. આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સાવચેત રહે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઉપાય માટે સવારે સૂર્ય બીજ મંત્રનો જાપ કરો અને કોઈ ગરીબ કન્યાને વસ્ત્રનું દાન કરો.
મિથુન
આ રાશિના જાતકોને નોકરીક્ષેત્રમાં બદલાવની સંભાવના છે. આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. આર્થિક બાબતોમાં સુધારો થશે. રચનાત્મક પ્રયાસો સફળ થશે. સવારે ગાયને લીલો ચારો ખવડાવો અને સૂર્યને જળ અર્પણ કરો.
કર્ક
આ રાશિના જાતકોની માનસિક સ્થિતિ અસ્વસ્થ થઈ શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ઉપાય માટે સવારે ચંદ્રના બીજ મંત્રનો જાપ કરો અને શિવલિંગ પર અર્પણ કરો.
સિંહ
આ રાશિના જાતકો માટે લાંબા અંતરની મુસાફરીના યોગ છે. રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસ રહેશે. વેપારમાં સુધારો થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને સારા સમાચાર મળશે. ઉપાય માટે સવારે સૂર્ય બીજ મંત્રનો જાપ કરો. ગાયને ગોળ અને રોટલી આપો.
કન્યા
આ રાશિના જાતકોને વેપાર વૃદ્ધિ અને આવકમાં વધારો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પારિવારિક ઉત્સવમાં ભાગ લેશો. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. ઉપાય માટે સવારે ગાયને લીલો ચારો ખવડાવો. ઘાયલ ગાયની સારવાર કરાવો અને સૂર્યને જળ ચઢાવો.
તુલા
મિત્રો કે સ્વજનોને મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. મનમાં નિરાશા અને અસંતોષ રહેશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકાર તરફથી સહયોગ મળશે. માતાને માન સન્માન આપો. ઉપાય માટે સવારે એક નાની છોકરીને ભોજન કરાવો. સફેદ વસ્ત્રોનું દાન કરો અને સૂર્ય બીજ મંત્રનો જાપ કરો.
વૃશ્ચિક
આ રાશિના જાતકોને શૈક્ષણિક કાર્ય સુખદ પરિણામ મળશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. માન-સન્માન વધશે. ઉપાય માટે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, સાથે જ વાંદરાને કેળા અથવા ગોળ ચણા ખવડાવો.
ધનુ
આ રાશિના જાતકો પરિવારમાં શાંતિ જાળવવાના પ્રયાસો સફળ થશે. સંબંધોમાં નિકટતા આવશે. તમને આર્થિક સફળતા મળશે. ઉપાય માટે માતા-પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો તથા ઘાયલ ગાયની સારવાર કરો અને તેને ભોજન કરાવો
મકર
આ રાશિના જાતકોની માનસિક સ્થિતિ વ્યગ્ર રહેશે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે. લાંબી મુસાફરીની શક્યતાઓ છે. સારી સ્થિતિમાં રહો. બીજાના દુઃખમાં સહભાગી થવાની તક મળશે. ઉપાય માટે સવારે સૂર્યને જળ અર્પિત કરો. સાથે જ શનિબીજ મંત્રનો જાપ કરો.
કુંભ
કોઈની વિનંતી માટે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાથી મનમાં આનંદની લાગણી રહેશે. લાંબી મુસાફરીની શક્યતાઓ છે. ઉપાય માટે સવારે પિતાના આશીર્વાદ લો. ઉપાય માટે સુર્યને જળ અર્પણ કરો અથવા ગાયની સેવા કરો.
મીન
મકાન અને આરામમાં વધારો થઈ શકે છે. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. ભેટ કે સન્માન વધશે. પરિવારમાં આજે તહેવારનું વાતાવરણ રહેશે. ઉપાય માટે સવારે 4 રોટલીમાં હળદર નાખીને ગાયને ખવડાવો. સવારે સૂર્યદેવને જળ અર્પિત કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)






