Home Religion 20 December 2024 Friday Today Horoscope Astro Upay 12 Rashiya Zodiac Signs

આજનું રાશિફળ : આ રાશિના જાતકોના વેપારમાં વૃદ્ધિ થશે, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજનું રાશિફળ
Published by: OBS Bureau
| Last Updated: Dec 20, 2024, 05:25 AM IST

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 12 રાશિઓ છે અને તમામ અલગ-અલગ સ્વભાવ માટે જાણીતી છે. રાશિચક્રના આધારે કોઈપણ વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણી શકે છે. દૈનિક જન્માક્ષર દ્વારા અમે તમને 20 ડિસેમ્બરનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ 12 રાશિઓ માટેના ઉપાયો અને સાથે કેવો રહેશે તમારો આજનો દિવસ...

મેષ
આ રાશિના જાતકોને પારિવારિક તણાવ રહેશે. આત્મવિશ્વાસનો અભાવ જણાશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. ઉપાય માટે સવારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરવો અને કૂતરાને ભોજન કરાવો. કોઈપણ ઈજાગ્રસ્ત કૂતરાની સારવાર કરવો.

વૃષભ
પરિવારનું વાતાવરણ સુમેળથી ભરેલું રહેશે. સ્થાન પરિવર્તનની સંભાવના છે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. ધન, યશ અને કીર્તિમાં વધારો થશે. સંબંધોમાં નિકટતા આવશે. વ્યવસાય અને અંગત કામ માટે આજનો દિવસ સારો રહેશે. ઉપાય માટે સવારે શનિબીજ મંત્રનો જાપ કરી નાની કન્યાને સફેદ વસ્ત્રોનું દાન કરો.

મિથુન
કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશો. વાણીમાં મધુરતા રહેશે. શિક્ષણના પ્રયાસો ફળદાયી રહેશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે, તમને કાર્યસ્થળમાં પ્રમોશન મળી શકે છે. ઉપાય માટે ગાયને લીલો ચારો ખવડાવો. તથા ગાયની સેવા કરવાથી દિવસ સારો જશે.

કર્ક
આ રાશિના જાતકોએ કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે સુમેળ જાળવો. ભાઈ-બહેનો તરફથી તણાવ રહેશે. પ્રવાસ ક્ષેત્રે સ્થિતિ સુખદ અને ઉત્સાહજનક રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહો. ઉપાય માટે સવારે કોઈ ગરીબ વ્યક્તિને દૂધ અથવા લોટનું દાન કરો અને શનિબીજ મંત્રનો જાપ કરવો.

સિંહ
આ રાશિના જાતકોને સંતાનની ચિંતા રહેશે. વાણીમાં કઠોરતા આવી શકે છે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. આજીવિકાના ક્ષેત્રે આત્મવિશ્વાસ વધશે. કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કારણ વગર જુબાની આપશો નહીં. ઉપાય માટે કૂતરાઓને ભોજન કરાવો તથા વાંદરાઓને કેળા અથવા ગોળ ખવડાવો.

કન્યા
આ રાશિના જાતકોને માતા-પિતા તરફથી સહયોગ મળશે. કામમાં રસ વધી શકે છે. સંબંધોમાં નિકટતા આવશે. નાણાકીય બાબતોમાં સુધારો થશે. લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. ઉપાય માટે સવારે ગાયને ચારો ખવડાવો અને કૂતરાને રોટલી આપો.

તુલા
આ રાશિના જાતકોને જીવનમાં આધ્યાત્મિકતાનો અનુભવ થશે. વેપારમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે અને સંબંધોમાં નિકટતા રહેશે. ઉપાય માટે તમે કોઈ ગરીબ વ્યક્તિને લોટ કે ચોખાનું દાન કરો.

વૃશ્ચિક
જીવનમાં ઉથલપાથલ વધુ રહેશે. તમે તમારા જીવનસાથી તરફથી તણાવ અનુભવી શકો છો. બૌદ્ધિક કૌશલ્યથી કરેલું કામ પૂરું થશે, નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. ઉપાય માટે સવારે વાંદરાઓને કેળા અને ગોળ ચણા ખવડાવો તો દિવસ સારો જશે. સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો.


ધનુ
લાંબા અંતરની મુસાફરીની શક્યતાઓ છે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો. સંબંધોમાં નિકટતા આવશે. મહત્વકાંક્ષા પૂર્ણ થશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ઉપાય માટે સવારે માતા-પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો. તથા ગુરુના બીજ મંત્રનો જાપ કરો અને ગાયની સેવા કરો.

મકર
આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. સંતાનોને લઈને ચિંતા રહેશે. સરકારી સહયોગ પ્રાપ્ત થશે. ઉપાય માટે સવારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. તથા સાંજે શનિદેવના મંદિરે જઈને તેલનો દીવો પ્રગટાવો.

કુંભ
આ રાશિના જાતકોના જીવનમાં સુખ-શાંતિ રહેશે. મિત્રો તરફથી સહયોગ મળશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉપાય માટે આજે સાંજે શનિદેવ મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવો.

મીન
કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ તરફથી તમને તણાવનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતા ગુસ્સો કરવાથી બચો. સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. કોઈ ધાર્મિક કાર્યક્રમનો ભાગ બનશે. વેપારમાં વૃદ્ધિ થશે. ઉપાય માટે રોટલીમાં હળદર લગાવીને ગાયને ખવડાવો. જો તમે સવારે કૂતરાને રોટલી આપો તો પણ દિવસ સારો જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?: શું ખરેખર આની પાછળ કોઈ સચોટ કારણ છેકે, ખાલી એમ જ બદનામ છે કાળી બિલાડી?

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!: આ 5 રાશિવાળા ધડાધડ છાપશે નોટો! મળશે અણધાર્યું સક્સેસ, લવ અને મની!

સૂર્યની ઉચ્ચ સ્થિતિથી છલકાઈ જશે તિજોરી!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!: વૈભવ લક્ષ્મી રાજયોગથી આ ત્રણ રાશિવાળા જીવશે રાજસી જીવન! મળશે અપાર ધન-વૈભવ અને સફળતા!

18 એપ્રિલે ખુલશે ધનના દ્વાર!

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!: આ 4 રાશિવાળાના ખુલશે નસીબના બારણા! મળશે બિઝનેસ, જોબ અને લવ લાઇફમાં બમ્પર લાભ

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર: શુક્રના મેષમાં ગોચરથી ટૂંક જ સમયમાં આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે જોરદાર જમાવટ

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર